દર્ભાવતી થશે સુંદર સ્વચ્છ, નાગરિકો બને સુરક્ષિત સ્વસ્થ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ દર્ભાવતી(ડભોઈ) મતવિસ્તારમાં આવતા વણાદરા ગામ ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ અવસરે ગામ ના સરપંચ શ્રી ઘનશ્યામ ભાઇ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઈ પટેલ,( વકીલ) તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ ,તાલુકાના ભા.જ.પા. પ્રમુખ શ્રી અને કર્મનિષ્ઠ કાર્યકતા મિત્રો તથા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here