બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના થરા હારીજ રોડ ઉપર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત..

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ખારીયા નજીક એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્મત સર્જાતા ટ્રેક્ટર ડ્રાઈવર નું ઘટના સ્થળે નિપજ્યું મોત..

થરા બાજુથી આવતી એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અક્માતમાં હરેશ બચુજી ઠાકોર નામના વ્યક્તિ નું મોત થયું છે.. હરેશ ઠાકોર મોટાજામપુર ગામ નો હોવાનું જાણવા મળ્યું..

થરા હારીજ રોડ ઉપર પડેલા મોટા ખાડા રાજ થી અવારનવાર અકસ્માતો સર્જાય છે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે..

ખાડો ટાળવા જતા ટ્રેકટરને એસટી બસે પાછળથી મારી ટક્કર..

ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા.

થરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પીએમ અર્થે થરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here