છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરની શ્રી મતી વી. આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલનો નામ રોશન કરતી મુસ્લિમ સમાજની મકરાણી સમસાદ બાનું મુંજફ્ફર હુસેન

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

મુસ્લિમ સમાજ નો ગૌરવ મકરાણી સમસાદ બાનું મુંજફ્ફર હુશેન એ શ્રી મતી વી. આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મકરાણી સમસાદ એ. 87.35. પર્સન્ટાઈન મેળવી શાળા તેમજ તેમજ સમાજ માં નામ રોશન કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here