છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નર્મદા કિનારે હાફેશ્વર ખાતે 9 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આજે સમગ્ર વિશ્વમાં 21 જૂન 2023 વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ છોટા ઉદેપુર જીલ્લા ના નર્મદા કિનારે આવેલાં પ્રસિદ્ધ યાત્રાધામ હાફેશ્વર માં અતિ પ્રાચીન શીવ મંદિર ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાફેશ્વર પ્રાથમિક અને માધ્યમિક શાળા ના આચાર્ય , મંદિરના મહંતશ્રી નર્મદા દાસ જી, શિક્ષકો સહીત મોટી સંખ્યામાં વિધાર્થી ઓ જોડાઈ યોગ પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here