છોટાઉદેપુર એસ.ઓ.જી. નો સપાટો આદિવાસી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બંગાલી ઝોલા છાપ ડોક્ટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

છોટાઉદેપુર, આરીફ પઠાણ :-

જિલ્લામા ફરી એક્વાર બંગાલી બાબુ ઓ નો રાફડો ફાટયો ડિગ્રી વગરના ત્રણ ડોક્ટરો ને એકી સાથે દબોચી લીધા વાયુવેગે ખબર પડતા બીજા બોગસ ડોક્ટરો ભૂગર્ભમાં

છોટાઉદેપુર જિલ્લા મા ફરી સક્રિય થયા બોગસ ડોક્ટરો મેડીકલ ડીગ્રી વગર આદીવાસી અને ભોળી પ્રજા ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરોને એસ.ઓ.જી ના પીએસઆઇ મેવાડા સહીત પોલીસ સ્ટાફ ને સાથે રાખી બાતમી આધારે સ્થળ મુલાકાત લેતા ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી .કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા ” બોગસ ડોકટરોને”ઝડપી પાડતી છોટાઉદેપુર એસ.ઓ.જી.શ્રી એમ.એસ.ભરાડા, I/ C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા સાહેબ, પોલીસઅધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતાબોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી./ c પો.ઇન્સ.જે.પી.મેવાડા તેઓના એસ.ઓ.જી. સ્ટાફના માણસો છોટાઉદેપુર એસ.ઓ.જી.ઓફિસ ખાતે હાજર હતા દરમ્યાન અમોને અંગતબાતમીદાર મારફતે મળેલ બાતમી આધારે (૧) સુજીતભાઇ સુનીલભાઇ બિશ્વાસ ઉ.વ .૪૦ હાલ રહે બજાર ફળીયા દેહવાંટ ગામ તા. જી.છોટાઉદેપુર મુળ રહે, ફુલતલા તા.હાબડા નોર્થ ૨૪ પર્ગવાસ પશ્વિમ બંગાળ – ૭૪૩૨૯૩ (૨) વિપ્લવ સુધીરભાઇ બિશ્વાસ ઉ.વ .૪૮ ધંધો ડોક્ટરની પ્રેક્ટીસ હાલ રહે બજાર ફળીયા દેહવાંટ ગામ તા. જી.છોટાઉદેપુર મુળ રહે, બરાલીયા રોડ તા.હાબરા નોર્થ ૨૪ પર્ગવાસ
પશ્ચિમ બંગાળ – ૭૪૩૨૭૧ (૩) વિકાસભાઇ અકુલભાઇ બિશ્વાસ ઉ.વ .૪૫ હાલ રહે. રંગપુર પટેલ ફળીયા તા.જી. છોટાઉદેપુરમુળ રહે, રાજાપુરા, આરંઘાટા તા. કીષ્ણનગર જી. નદીયા, પશ્વિમ બંગાળ વાળાઓ ધોરણ ૧૨ પાસ હોય જે છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવહાટ તથા રંગપુર ગામમાં કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિનામેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, તથા રોકડ રૂપીયા મળી કુલ કિ.રૂ ૫૪,૨૪૧/-મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા ત્રણેય વિરુધ્ધમા ધોરણસર કાર્યવાહિ કરી રંગપુર પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓના નામ :- (૧) સુજીતભાઇ સુનીલભાઇ બિશ્વાસ ઉ.વ .૪૦ હાલ રહે બજાર ફળીયા દેહવાંટ ગામ તા. જી.છોટાઉદેપુર મુળ રહે. ફુલતલા તા.હાબડા નોર્થ ૨૪ પર્ગના પશ્વિમ બંગાળ – ૭૪૩૨૬૩(૨) બિપ્લવ સુધરભાઇ બિશ્વાસ ઉ.વ .૪૮ ધંધો ડોક્ટરની પ્રેક્ટીસ હાલ રહે બજાર ફળીયાદેહવાંટ ગામ તા. જી.છોટાઉદેપુર મુળ રહે બરાલીયા રોડ તા.હાબરા નોર્થ ૨૪ પર્ગના પશ્ચિમ બંગાળ – ૭૪૩૨૭૧ (૩) વિકાસભાઇ અકુલભાઇ બિશ્વાસ ઉ.વ .૪૫ હાલ રહે. રંગપુરપટેલ ફળીયા તા.જી. છોટાઉદેપુર મુળ રહે, રાજાપુરા, આરંઘાટા તા. કીષ્ણનગર જી. નદીયા પશ્ચિમ બંગાળ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી:-SOG I/ C પો.ઈન્સ. શ્રી.જે.પી.મેવાડા, એ.એસ.આઇ નિતેષભાઇ રાયસિંહ બ.નં .૩૦૪ તથા અ.હે.કો છત્રસિંહ રૂપસિંહ બ.નં .૩૯૮ તથા અ.હે.કો.મહેન્દ્રસિંહવાસુદેવસિંહ જાડેજા બ.નં ૧૩૨ તથા અ.હે.કો. મિતેષભાઇલક્ષમણભાઇ બ.નં .૩૪૦ તથા અ.હે.કો. મિનેષભાઇ નારસીંગભાઇ બ.નં. ૩૭૦ તથા આ.હે.કો. ભાવસીંગભાઇ બનીયાભાઇ તથા અ.હે.કો.રમેશભાઇ કંદુભાઇ બનં. ૩૪૪ તથા અ.પો.કો. સુરેશભાઇ ખુમાનસિંહ બ.નં .૦૩૩ તથા યુ.પો.કો. ધર્મિષ્ઠાબેન મુકેશભાઇબ.નં .૦૭૦ તથા ડ્રા.હે.કો. અર્જુનભાઇ કરશનભાઇ બ.નં .૯૩૮ નાઓ જોડાયેલ હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here