છોટાઉદેપુરથી ગુમ થયેલ હંસાબેન કોઈને નજરે ચઢે તો સંપર્ક કરવા વિનંતી…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

તા.૦૭ સપ્ટેમ્બરના રોજ હંસાબેન શૈલેષભાઈ સગરમ પટીયાર, ઉ.વ.૩૫, રહે.લઈજ તા. ટંકારા જી. મોરબી ,
છોટાઉદેપુરથી મોરબી જવા એસ.ટી.ડેપો, છોટાઉદેપુર આવેલા ત્યાંથી કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે જે આજ દિન સુધી પરત આવેલ નથી.
તેઓ શરીરે ભરાવદાર બાંધાના, રંગે ઘઉં વર્ણનાં, બદનમાં વાદળી રંગની સાડી પહેરેલ છે.અને ડાબા હાથ પર હંસા નામ ત્રોફાવેલ (ચિત્રાવેલ) છે,
આ અંગે કોઈને મળે તો નીચેના સંપર્ક નંબર પર જાણ કરવા વિનંતી છે.
છો.ઉ.પો.સ્ટે. મો.નં. ૭૪૩૩૯૭૫૯૩૫ ત.ક.અ.મો.નં. ૭૫૬૭૩૦૫૭૮૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here