ઘોઘંબા તાલુકાના રણજીતનગર પાસે અકસ્માત… ટવેરા ગાડીના વાહન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું…

ઘોઘંબા,(પંચમહાલ) મુઝફ્ફર.મકરાણી :-

ઘોઘંબા તાલુકાના રણજીતનગર પાસે અકસ્માત થયો જેમાં ટવેરા ગાડીના વાહન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી ઝાડ સાથે અથડાઇ હતી, મોટી હૉનારત થતાં અટકી ગઈ કોઈ જાનહાની સર્જાયેલ નથી સદભાગ્યે ગાડીમાં સવાર તમામ મુસાફરોના જીવ બચી ગયા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here