ઘોઘંબા કમલમથી ઢોલ નગારા સાથે રેલી કાઢી ભાજપા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા

સમસ્ત ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓના એલાન પછી કડકડાતી ઠંડીમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે, જ્યારે રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નશીબ જનતા જનાર્દન ના ભરોસે આજમાવવા મેદાને ઉતરી પડ્યા છે એવા માં ગત રોજ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકા પંચાયત ની ચૂંટણી ઓ ને લઈને ઘોઘંબા ભાજપા કાર્યાલય કમલમખાતે થી ભાજપ ના ઉમેદવારો એ ઢોલ નગારા ની સાથે તાલુકા પંચાયત ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here