ગોધરા એલ.સી.બી પોલીસે લાડપુર એચ.પી. પેટ્રોલ પંપની સામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી ટ્રકમાંથી બિયર ટીનની 299 પેટીઓ સહિત વિદેશી દારૂના આંતરરાજ્ય ખેપીયાને ઝડપી પાડ્યો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

બિયર ટીનની પેટીઓ નંગ- ૨૯૯ કિ.મૂ. ૫,૨૫,૩૦૦ / નો પ્રોહી મુદ્દામાલ તેમજ ટ્રકની કિંમત રૂ .૧૦,૦૬,૫૦૦ / – તથા મોબાઈલ ફોન -ગ -૧ કિંમત રૂા.પ૦૦૦ / – એમ મળી કુલ રૂ . ૧૫,૩૦,૬૦૦ / – ના પ્રોહી મુદ્દામાલ ઝડપાયો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.ઍસ. ભરડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુટ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. નોંધરા નાઓને ખાનગી બાતમીદાસ્સી બાતમી હકીકત મળેલ કે , એક ટ્રક નંબર જીજે – ૦૧ – બીવી -૧૬૮૮ મારેલી ડુંગળીના ઓથા હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને દાહોદ તરફ જનાર છે . તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ. સિસોદીયા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી , ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ગોધરા તાલુકાના લાડપુર ગામે એચ.પી. પેટ્રોલપંપની સામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી ટુક નંબર જીજે – ૦૧ – બી -૧૧૮૮ ને તેના ચાલક સાથે પકડી પાડી ટ્રામાં તપાસ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે . ( ૧ ) ટુબર્ગ પ્રિમીયમ બીયર ટીનની પેટીઓ નંગ- ૬૯ – બીયર ટીન નંગ- ૧૧૫૬ ક.રૂ .૧,૧૫,૯૨૦ / ( ૫ ) વર્ડસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ટીનની પેટીઓ નંગ -૨૭૩ બીયર ટીન નંગ પ ૪૦૦ ની કિ.રૂ .૩,૨૪,૦૦૦ / ( ૩ ) કીંગ ફીશર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ટીનની પેટીઓ નંગ- ૨. બીયર ટીન નંગ ૧૨૨૪ ૩૮૫,121 – ( ૪ ) મોઈલ ફોન નંગ -૧ કીં.રૂ , ૫૦૦૦ / ( ૫ ) ટ્રક નંબર જીજે – ૦૧ – બીપી -૧૬૮૮ કિ.રૂ .૧૦,૦૦૦ , n૦ / – કામ સુધીનું ના { 1 }ાર્દીક અવાસા ફકીર ઉ.વ .૪૪ રહે . ચૈતીઇ તા.ધાનસમા જી . પાણી માટેશ વક નિનું નામ ( ૧ ) વિદેશી દારૂનો જથ્થો બીયર ટીન ભરેલ ટ્રક આપનાર મોબાઈલ નંબર : ૮aa૦૦૮ ૦૩૯૦ તેમજ ૧૭૧૪૦૭૧૧૦૨ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગૌધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here