ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરત સિંહ સોલંકીની નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે શુભેચ્છા મુલાકાત…

બોરસદ,(આણંદ) મો.રફીક દીવાન :-

આણંદ જિલ્લા ના બોરસદ ખાતે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરત સિંહ સોલંકી અને ઞુજરાત ના કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા ની આકલાવ ખાતે દિવાળી ના પાવન તહેવારો ની શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે ખુબ ખુબ અભિનંદન આણંદ નગરપાલિકા ના વિપક્ષ ના નેતા સલીમ દિવાન, મુલતાન શાહ બાપુ, મહમંદ રફિક જે દિવાન કિસ્મત સામાજિક કાર્યકર તેમજ નગરપાલિકા ના કાઉન્સિલર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here