ગાયત્રી વિદ્યામંદિર ખાતે શાળાની વિદ્યાર્થીનીઓને Good Touch તેમજ Bed Touch ની તાલીમ આપવામાં આવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગાયત્રી વિદ્યામંદિર ખાતે પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ડી.એચ.વાઘેલા સાહેબ તથા she team સાથે મળીને શાળાની વિદ્યાર્થીનીઓને good touch તેમજ bed touch ની તાલીમ આપવામા આવી તેમજ પોતાનું રક્ષણ કરવા માહિતી આપવામાં આવી તથા ઇમરજન્સી પોલીસ હેલ્પલાઇન ના અલગ અલગ નંબરો જેવા કે 100,112,181 વિશેની માહિતી આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here