અઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “know your police”jane 8 paher ke paheri. થીમ હેઠળ હાઇસ્કુલના વિદ્યાર્થીઓને સમજ અપાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

એસ.બી.સોલંકી હાઈસ્કૂલ ના આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને નસવાડી પોલીસ સ્ટેશનની વીઝિટ કરાવવામાં આવી જેમાં તેમને અલગ અલગ હથિયાર વિશે તથા પોલીસની કામગરી તથા પડકારોની સમજ કરવામાં આવી તેમજ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિભાગોની માહિતી આપવામાં આવી અને હાલના સમયમાં સાયબર ક્રાઇમના ગુનાનું પ્રમાણ ખુબ વધી રહેલ હોય જેથી તે બાબતે અવગત કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here