કાલોલ રેફરલ હોસ્પિટલમાં ડોકટરની અનિયમિતતાને કારણે દર્દીઓ પરેશાન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ રેફરલ હોસ્પિટલમાં હજુ પણ ડોકટર ની અનિયમિતતા ને કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે અગાઉ પંદર દિવસ અગાઉ પણ આ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવેલ પણ રેફરલ હોસ્પિટલ ના જવાબદાર અધિકારીઓ આ બાબતે ગંભીતાપૂર્વક કોઇ કાર્યવાહી કરવામા નિષ્ફળ ગયા છે આજ રોજ સોમવારે સવારે કાલોલ રેફરલ હોસ્પિટલ મા દર્દીઓ ની લાંબી લાઈનો લાગી હતી પણ ડોકટર હાજર રહ્યા ન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here