કાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાંસના રાષ્ટ્રપતીનો વિરોધ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ફ્રાન્સમાં પયગંબર સાહેબનું કાર્ટૂન બનાવી ટિપ્પણીઓ કરવા બાબત તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા પણ ટિપ્પણીઓ કરતા સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી સમગ્ર વિશ્વમા મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાંસના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે કાલોલ રબ્બાની મસ્જિદ પાસે રવિવારે સાંજે મુસ્લિમ સમાજના યુવાનો ભેગા મળી રાષ્ટ્રપતિ મેક્રોનેના પોસ્ટરને જુતા મારવાનું તથા પોસ્ટને રોડ ઉપર મૂકી તેના ઉપરથી ચાલવાનો કાર્યક્રમ યોજી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here