કાલોલ નગર પાલિકાના કર્મચારીનો કોરોના પોઝિટિવ હોવાથી સમગ્ર પાલિકાને સેનેટાઈઝ કરવામાં આવી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરપાલિકાના કર્મચારી મહેશભાઈ અડીયલ રે. કૃષ્ણ કુંજ સોસાયટી-૨ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાથી સમગ્ર નગર પાલિકાના કર્મચારીઓમાં અપના ટાઈમ છે કોરોના સંક્રમિત કર્મચારીના સંપર્કમાં આવતા ઘણા બધા કર્મચારીઓ હોઈ શકે તેવી શક્યતા શકાય નહીં તે સંજોગોમાં ગુરૂવારના રોજ કાલોલ નગરપાલિકા ની ઓફીસ ના તમામ ખૂણે ખૂણામાં સેનેટાઈઝર કરવામાં આવ્યું જોકે નગરપાલિકામાં એક કર્મચારી પોઝિટિવ આવ્યા બાદ થોડી ચહલપહલ સામાન્ય કરતા ઓછી જોવા મળેલી. પરંતુ દૈનિક કામકાજ રાબેતા મુજબનું ચાલુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here