કાલોલ નગરપાલિકાની ઘોર બેદરકારી… ભૂગર્ભ લાઈનના કામ માટે ખોદેલ 25 ફૂટ અંતરનો ઊંડો ખાડો જેમાં એક ચાલક એકટીવા લઈને ખાબકી જતા લોકો રોષે ભરાયા…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ નગરપાલિકાની ઘોર બેદરકારી એકવાર ફરી સામે આવી છે ગુજરાતી સ્કૂલ સામે મુખ્ય બજારમાં જતા રોડ પર લાંબા સમયથી ચાલતું ભૂગર્ભનુ ગટર લાઇનનું કામ માટે ખોદેલો બાર ફૂટ અંતરના ઊંડો ખાડો જેમાં એક એકટીવા ચાલક રસ્તા પરથી પસાર થતી વેળા ખુલ્લી ગટરના ખાડામાં એકટીવા સાથે પડતા આબાદ બચાવ જોવા મળ્યો હતો.કાલોલ નગરપાલિકાની ૧૪ માં નાણાં પંચની સ્ટેમ બોટમ લાઈન નું ૬૭ લાખની કામગીરી રાજૅષી કંન્ટક્સનને શીરે જતાં કોન્ટ્રાક્ટરે કામતો શરૂ કરી દિધા.પરંતુ કમાણી કરવા બેઠેલા કોન્ટ્રાક્ટ જે વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી હોય તેવા વિસ્તારોમાં નાતો કોઈ ડ્રાઈઝન કે ના રસ્તાઓની કામગીરી કરતાં ના કોઈ બેનર જોવા મળતા આવા રસ્તાઓ પર રાહદારી અને વાહન વ્યવહાર નો ઘસારો જોવા મળી રહે છે. પાલિકા વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી ના કારણે ત્યા કાલોલ નગરપાલિકાની ૧૪ માં નાણાં પંચની સ્ટેમ બોટમ લાઈન નું ૬૭ લાખની કામગીરી રાજૅષી કંન્ટક્સનને શીરે જતાં કોન્ટ્રાક્ટરે કામતો શરૂ કરી દિધા.પરંતુ કમાણી કરવા બેઠેલા કોન્ટ્રાક્ટ જે વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી હોય તેવા વિસ્તારોમાં નાતો કોઈ ડ્રાઈઝન કે ના રસ્તાઓની કામગીરી કરતાં ના કોઈ બેનર જોવા મળતા આવા રસ્તાઓ પર રાહદારી અને વાહન વ્યવહાર નો ઘસારો જોવા મળી રહે છે. પાલિકા વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી ના કારણે ત્યાં પસાર થતા સ્થાનિક લોકોનું કહેવું છે લાંબા સમયથી ચાલતા ગટરનું લાઈનનું કામ પૂર્ણ ન થતા હાલ ચોમાસામા આવતા જ પાણીથી માટીમાં રસ્તા પરથી પસાર થતા સાધનો કે નગરજનોને લસબી જવાથી ખુલ્લા ખાડાને લઈને જીવ જોખમમાં મુકાય તેમ છે.કાલોલ નગરપાલિકા દ્વારા ઠેર ઠેર વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.પરંતુ આ વિકાસ અંધાધૂંધ કરાઈ રહ્યો છે.તેવું લાગી રહ્યું છે. લાંબા સમયથી ચાલતુ ગટર લાઇનનું કામ ચોમાસુ આવતા સ્થાનિક લોકો માટે મુસીબત નું કારણ બની ગયું તેમ છે.ગટર, લાઈન અને રોડની સારી સુવિધા આપવામાં આવી રહી નથી જેથી લોકો તેના માટે વલખાં મારે છે અને લોકો સુવિધા માટે આજીજી કરે છે. વેરો ભારે છે છતાં કેમ સુવિધા આપવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here