કાલોલ જુની પોસ્ટ ઓફિસ પાસેની ખુલ્લી ગટર પર ઢાંકણા લગાવતું નગર પાલિકા તંત્ર…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કલમ કી સરકાર ઈમ્પેક્ટ

કાલોલ નગરપાલિકા સામે જુની પોસ્ટ ઓફિસ પાસે વેપારી ની દુકાન પાસે ગટરના ખુલ્લા ઢાંકણા થી અકસ્માતની સંભાવનાઓ વ્યક્ત કરી પાલિકા તંત્રનું ધ્યાન કલમ કી સરકાર દ્વારા મંગળવાર નાં રોજ અહેવાલ પ્રકાશિત કરી દોરવામાં આવ્યું હતું જેના પરિણામે પાલિકા તંત્ર દ્વારા આજરોજ ગુરુવારે તાકીદે ખુલ્લી ગટરના પથ્થરો બેસાડવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું જેના પગલે નજીકમાં દુકાન ધરાવતા દુકાનદારોમાં આનંદની લાગણી આપી ગઈ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here