કાલોલમા માજી પ્રમુખ દ્વારા ૫૦૦ મહિલાઓને” ધ કેરાલા સ્ટોરી” ફિલ્મ બતાવાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સાંસ્કૃતિક અને સામાજીક સુરક્ષા માટે અને દીકરીઓ ની સુરક્ષા ના હેતુથી ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નો શો કાલોલ નગરપાલિકા ના માજી પ્રમુખ શૈફાલી ઉપાઘ્યાય દ્વારા ૫૦૦ મહિલાઓને સ્વ ખર્ચે કાલોલ ની વિજય ટોકીઝ ખાતે શનિવારે યોજાયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here