“આપણી આન, બાન અને શાન, રાષ્ટ્રધ્વજ છે આપણું અભિમાન”

દે. બારીયા, (દાહોદ) મોહન બારીયા :-

શૌર્ય, સમર્પણ અને સાહસના પાવન પર્વ એવા ૭૭માં “સ્વતંત્રતા દિવસ” નિમિત્તે આજે મહીસાગર જિલ્લાના દિવડા કોલોની,કડાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here