આદર્શ મહિલા સેવા સખી મંડળ દ્વારા મહિલા હિત રાષ્ટ્રહિતના કાર્યમાં જોડાવા ઇચ્છુક બહેનો સમક્ષ અપીલ: અધ્યક્ષ કીર્તિબેન રાઠોડ

અમદાવાદ, તા.18/09/2020

સેવાકીય કાર્ય કરી શકે નિરાધાર વિધવા બહેનો વૃદ્ધ મહિલાઓ ના સરકારી અને સરકાર દ્વારા મળતી સરકારી યોજનાઓની માહિતી અને સંસ્થા દ્વારા સેવાકીય કાર્ય કરી શકે સંસ્થાની સંપૂર્ણ જવાબદારી વિગતવાર માહિતીઓ આપી શકે તે માટે મહિલાઓના હિત કાર્ય અર્થે દરેક શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને નિમણૂક કરી જે તે વિસ્તારની જવાબદારી આદર્શ મહિલા સેવા સખી મંડળ દ્વારા સંસ્થા સાથે જોડાવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે જેમાં અનુભવી બિનઅનુભવી મહિલાઓ આદર્શ મહિલા સેવા સખી મંડળ મા જોડાવા સંસ્થાના અધ્યક્ષ કિર્તીબેન રાઠોડે એક યાદીમાં જણાવ્યું છે જેમાં જરૂરિયાતમંદ બહેનોને સરકારી યોજનાઓના લાભ ઝડપી અને યોગ્ય રીતે મળે તેવા હેતુસર અમદાવાદથી સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં દરેક શહેર-જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં આદર્શ મહિલા સેવા સખી મંડળ ની દરેક શહેર-જિલ્લામાં મહિલાઓની નિમણૂક કરવાની હોય જેથી દરેક શહેર-જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં સંસ્થાનું કાર્યભાર સંભાળી શકે અને સેવાકીય પ્રવૃત્તિ કરી શકે અને કોમી એકતાના પ્રતીક દરેક હિંદુ મુસ્લિમ તહેવારો નિમિત્તે સૌનો સાથ સૌનો વિકાસ કરી દરેક સેવાકીય કાર્યો જેમકે બ્લડ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ મહેંદી ક્લાસ સીવણ ક્લાસ ચલાવીને મહિલાઓને પગભર કરવા તેમજ મહિલાઓના ન્યાય પ્રશ્નોને સાંભળી ન્યાયિક કાર્ય કરી શકે સાથોસાથ મહિલા મંડળો ની રચના કરી શકે અને મહિલાઓને પગભર થવા માટે મહેંદી ક્લાસ સીવણ ક્લાસ વગેરે મહિલાઓને પગભર કરવા માટે સંસ્થા દ્વારા તેમજ સહિત સરકારી યોજનાઓના લાભ અર્થે માર્ગદર્શન માહિતી આપી શકે તેવા હેતુસર દરેક શહેર-જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આદર્શ મહિલા સેવા સખી મંડળ માં નિમણૂક કરવાની છે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ લક્ષી સેવાકીય પ્રવૃત્તિ સાથોસાથ મહિલા હિત રાષ્ટ્ર હિત મહિલા સેવા કરી શકે અને નિરાધાર વિધવા જરૂરત મંદ મહિલા વૃદ્ધ ની મદદ કરી શકે તેવી સેવાભાવી બહેનો ની સેવા અર્થે સેવાકીય કાર્ય માં જોડાવા ઇચ્છુક બહેનોએ સંસ્થાના અધ્યક્ષ કિર્તીબેન રાઠોડ તેમજ સૌરાષ્ટ્ર વિભાગના મહિલા અધ્યક્ષ આર.એ. દિવાન નો સંપર્ક કરવો હેડ ઓફિસ કાર્યાલય ગ્રાઉન્ડ ફ્લોર ૪ ગોલ્ડન પ્લાઝા આર્ય સમાજ મંદિર ની સામે રાયપુર દરવાજા બહાર કાંકરિયા અમદાવાદ-૨૨ મોબાઇલ નંબર.7990429580 / સૌરાષ્ટ્ર ઝોન મોબાઇલ નંબર9726363374

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here