અમદાવાદ ખાતે (આઇ પી એસ) સફીન હસન એ પોલીસ ફાઈલ નું વિશેષ વાંચન ક્રિયા કર્યું !

અમદાવાદ, કમર અલી સૈયદ :-

નાની ઉંમરમાં મોટી પોસ્ટ ધરાવતા એવા (આઇ પી એસ) અધિકારી અમદાવાદ ખાતે સફીન હસન પ્રજા ચિંતન અખબાર પોલીસ ફાઈલ નું વિશેષ વાંચન કરી રહ્યા હોય તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે નોંધનીય છે કે પોલીસ પ્રજાનો રક્ષક છે શત્રુ નહીં હા આવું જ કાંઈ વિચાર ધારી મિત્ર સ્વભાવી યુવા (આઇ પી એસ) સફીન હસન કાયદો વ્યવસ્થાની સાથે સાથે ફરજ ના ભાગે કાયદા તોડ સામે કાયદાનું પાલન કરાવવામાં જાણીતા છે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપતું પોલીસ ફાઈલ સાપ્તાહિક અખબાર નું વિશેષ વાંચન કરતા યુવા (આઈ પી એસ) સફીન હસન તસવીરમાં દ્રશ્યમાન થાય છે.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here