શહેરા : ચારી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો

શહેરા, (પંચમહાલ)-ઇમરાન પઠાણ :-

ચારી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ નિમિત્તે શહેરા નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઇ અને સી.આર.સી તેમજ ચારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સભ્યો તથા એસએમસી ના અધ્યક્ષ શ્રી ચંદુભાઈ તથા ચારી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ તેમનો સ્ટાફ શિક્ષણ ગણ ગામના આગેવાન વાલી મિત્રો દ્વારા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો અને વાલીઓને બાળકોને હંમેશા શાળામાં મોકલવાનો આગ્રહ કરવામાં આવ્યું અને સાંસ્કૃતિક પ્રોગ્રામ દ્વારા શિક્ષણ વિશે સમજણ આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here