અરવલ્લી જિલ્લા પોલીસની બેદરકારીથી કુખ્યાત આરોપી ફરાર…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આરોપી ભિલોડાના ડોડીસરા ગામનો હતો વતની, આ આરોપી પેરોલ ઉપર હતો જેને પોલીસ સકાંજામાંથી ભાગી જવામાં મળી સફળતા આ અંગે જિલ્લા એસપી અરવલ્લી દ્વારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઈ એક પીએસઆઇ તેમજ ત્રણ કોન્સ્ટેબલને કર્યા સસ્પેન્ડ, આ અંગે અરવલ્લી જિલ્લા પોલીસની બેદરકારીથી પ્રજામાં રોષની લાગણી અરવલ્લી જિલ્લામાં દિવસે દિવસે ગુનાખોરીનો વધતો જતો પ્રભાવથી નગરજનોમાં ભયનો માહોલ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here