અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં અનેક પ્રકારની પ્રવૃત્તિથી બાળકોમાં વધે છે ઉત્સાહ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આંગણવાડી કેન્દ્રો માં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ની દરેક મહિના ની થીમ આધારીત પ્રવૃત્તિ કરવામાં આવે છે

ઓગસ્ટ મહિના ની થીમ શાકભાજી ની ઓળખ અને મસાલાની ઓળખની પ્રવૃત્તિ

અરવલ્લી જિલ્લાના આંગણવાડી કેન્દ્રો માં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ની દરેક મહિના ની થીમ આધારીત પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં ઓગસ્ટ મહિના ની થીમ શાકભાજી ની ઓળખ અને મસાલાની ઓળખની પ્રવૃત્તિ માનનીય પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવી.

આંગણવાડી કેન્દ્રમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેનાથી બાળકનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે. રાજ્ય સરકાર સેના અનેક અભિયાન થકી, યોજનાઓ થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્ર સતત કાર્યરત રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here