3જી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ (TIWG) મીટિંગ નું એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રારંભ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

G20 પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક વેપાર અને રોકાણના મુદ્દાઓ પર એક્શન-ઓરિએન્ટેડ કી ડિલિવરેબલ અંગે વિચાર-વિમર્શ હાથ ધરાયુ

ભારત ઉદ્યોગ ધંધાઓ માટે સમગ્ર રૂપે ઇન્ફાસ્ટ્રુકચર પૂરું પાડવા માટે સજજ – રમેશકુમાર સિંહ સેક્રેટરી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

ભારત વિશ્વ ફલકો પર ધંધા રોજગાર સહિત સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં ખૂબ જ નામના મેળવી રહ્યું છે ત્યારે ભારતમાં ઉપલબ્ધ સુવિધાઓ ધંધા ધંધા ઉદ્યોગો માટે તમામ પ્રકારનો ઇન્સ્પાર્ટ્રેક્ચર ઉપલબ્ધ છે અને જો ભારતમાં રોકાણ કરવામાં આવે તો ઉદ્યોગપતિઓને કે દે કે વિદેશોને કોઈપણ જાતની આગવડ ઊભી ન થાય એ માટે નો મેસેજ આપવા માટે આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે G- 20 માં સમાવિષ્ટ દેશો ના પ્રતિનિધિઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના વક્તાઓએ પોતાનું વક્તવ્ય રજૂ કરી સેમિનારમાં ઉપસ્થિત દેશ-વિદેશના પ્રતિનિધિઓને ભારતમાં ઉપલબ્ધ ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માહિતગાર કર્યા હતા.

ઇન્ફાસર્ટ્ક્ચર ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી હોવાનો અને
TIWGની બે બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, 3જી બેઠક 10 મીથી 12 મી જુલાઈ દરમિયાન કેવડિયા, એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઇ રહી છે, જેનું આજરોજ પ્રથમ સેમીનાર ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રુકચર નાં વિષય ઉપર યોજાયો હતો જેમાં
G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો, પ્રાદેશિક જૂથો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના ૭૫થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ દિવસે, ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના સેમિનારમાં વૈશ્વિક મૂલ્ય શૃંખલા (જીવીસી) અને MSMEs ગોઇંગ ગ્લોબલ: ઇન્ટીગ્રેશન વિથ GVCsમાં લોજિસ્ટિક્સની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

ભારત હવે ઍક વિકસિત દેશ બની રહેલ છે ત્યારે પી એમ. ગતિશક્તી પ્લાન અંતર્ગત દેશ માં વિકાસ ની ગતિ તેજ બનાવાઈ રહી છે, ઇન્ફ્રાસ્તૃક્ચર નું નિર્માણ થાય છે, રૂપિયા રૂપિયા 5.24 લાખ કરોડ દેશના વિવિધ વિસ્તારોમાં ડેવલપ કરવા જેમકે રેલવે સડક ગ્રીન એનર્જી કોરિડોર એક્સપ્રેસ વે સોશિયલ ઇન્સ્પેક્ટર મોબાઇલ કનેક્ટિવિટી ની પાછળ દેશમાં ખર્ચાઈ રહ્યા છે બ્રહ્મપુત્રા નદી ઉપર પૂરો બનાવવામાં આવી રહ્યા છે બનાવવામાં આવી રહી છે ગ્રીન એનર્જી નું નિર્માણ ગુને બેંગ્લોર એક્સપ્રેસ નું નિર્માણ તરંગ આહિર અંબાજી થી આબુરોડ સુધીનો 30,000 જેટલા ગામોમાં ફોરજી ના કલેક્શન ઉભા કરી નું નિર્માણ પણ દેશમાં થઈ રહ્યું છે ભારત ગતિથી આગળ વધી રહ્યું છે g20 ના ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધિત કરતા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી રાજેશકુમાર singh જણાવ્યું હતું કે ભારત તમામ પ્રકારની ધંધા ઉદ્યોગ માટે રોકાણ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ છે ત્યારે ઉપરના ભરી સંવાદમાં ભારત કઈ રીતે પ્રગતિ કરી રહ્યો છે તેનો ચિતાર રજૂ કરાયો હતો.

જે દેશમાં સંપૂર્ણપણે ઇન્સ્ફાસ્સર્ટકચર વિકસિત હોય એ દેશમાં જો કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે તો રોડ રસ્તા બંદરગાહ અને હવાઈ માર્ગો થકી જે કંઈ ઉત્પાદન હાથ ધરાય તેની પડતર કિંમત નીચે જતી હોય છે, જેથી ઉત્પાદકોને નફો રડવામાં પણ સહેલાઈ ઉપલબ્ધ થાય છે,અને સપ્લાય ચેન પણ સરળ બને છે, આયાત અને નિકાસ પણ સહેલાઈથી કરી શકાય આમ વિવિધ પ્રકારના મંતવ્યો g-20 દેશોના પ્રતિનિધિઓ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. અને ભારત સરકાર વતી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી શ્રીમતી સુમિતા દાવરા સેક્રેટરી રાજેશકુમારસિંહ સેક્રેટરી સુનિલ ભરથવાલ તેમજ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ના ચેરમેન દર્શન શાહ તરફથી ઉપસ્થિત પ્રતિનિધિઓને ભારતમાં ઉપલબ્ધ અંગેની માહિતી પ્રથમ સેમિનારમાં આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here