શ્રીમતી ઝેડ ટી પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં સાઉન્ડ સિસ્ટમ ભેટ અપાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા દ્રારા ગુરુ પૂર્ણિમાને લઇ હાઇસ્કુલ ખાતે સાઉન્ડ સિસ્ટમ ભેટ આપવામા આવી હતી તણખલા હાઇસ્કુલમા બાળકોની સંખ્યા પણ વધુ છે જેમા તણખલાના આજુબાજુ ના ગામડાઓ માથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવેછે અને સ્કુલને ઉપયોગી બને તેવી સાઉન્ડ સિસ્ટમ તાલુકા પંચાયત પ્રમુખ દ્રારા હાઇસ્કુલ ખાતે ભેટ આપવામા આવી છે હવેથી આ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામા આવશે અને હાઇસ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here