મોરવા હડફ પોલીસ સ્ટેશનના ગુનાનો આઠ માસથી નાસતો ફરતો આરોપી કાલોલ પોલીસે ઝડપી પાડ્યો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

નાસતા ફરતા આરોપીઓને પકડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન મુજબ કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ એમ એલ ડામોરને બાતમી મળેલ કે મોરવા હડફ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ના ગુના નો છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી યોગેશ ભાઈ નટુભાઈ ચૌહાણ રે બેઢીયા તાલુકો કાલોલ હાલમાં તેના ઘરે આવેલ છે જે આધારે પી.એસ.આઇ એમ એલ ડામોર તથા એલ એ પરમાર અને પોલીસ સ્ટાફ સાથે તેના ઘરે જઈ પકડી પાડી આઠ માસથી વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મેળવી ઉત્તમ કામગીરી દર્શાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here