છોટા ઉદેપુર જીલ્લા હોમગાર્ડસમાં માનદ વેતનથી જીલ્લા કમાન્ડ્સની ભરતી થશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જીલ્લા ખાતે માનદ જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડસ છોટાઉદેપુરની જગ્યા ભરવાની થતી હોઈ આ અંગે રસ ધરાવતા નાગરિકોન જીલ્લા કમાન્ડ હોમગાર્ડસ કચેરી, સી-વિંગ જીલ્લા સેવા સદન, બીજે માળ છોટાઉદેપુ૩૯૧૧૬૫ના સરનામે તા.૨૫/૦૯/૨૦૨૩સુધીમાં બાયોડેટા સાથે સાયંસ્પષ્ટ અરજી અન્ય આધાર પુરાવા સાથે મોકલી આપવાની રહેશે આ અંગેની વધુ માહિતી હોમગાર્ડસની વેબસાઈટ પર ઉપલબ્ધ છે જે જોઈ લેવા વિનંતી છે. આ યાદી દર્મસિંહ કે રાઠોડ, જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડસની કચેરીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here