છોટાઉદેપુર વડોદરા જિલ્લાના આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા નગરમાં રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ ના ઉપક્રમે છોટાઉદેપુર વડોદરા આશ્રમ શાળાના કર્મચારીઓ આજરોજ છોટાઉદેપુર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોતાની પડતર માંગણીઓ જેમકે જૂની પેન્શન યોજના ₹4200 ગેડપ્રે સળંગ નોકરી નો લાભ આપો સાતમા પગાર પંચના એરિયસ ગૃહમાતા અને ગૃહપતિ ની જોગવાઈ કરો માંગ સાથે નગરમાં ઝંડા ચોક થી રેલી શરૂ કરી હતી જે માણેકચોક બસ સ્ટેશન પેટ્રોલ પંપ ચોકડી થઈ જિલ્લા સેવા સદન પહોંચી હતી અને કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here