છોટાઉદેપુર : જેતપુરપાવી પોલીસ સ્ટેશનના રેલવે ગરનાળા પાસે હાઇવે રોડ ઉપરથી કિ.રૂ.૨૭,૪૦૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા.આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ……
જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી – છોટાઉદેપુરનાઓ સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે જેતપુર પાવી પોલીસ

સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ છ
જે હકીકત આધારે રેલવે ગરનાળા હાઇવે રોડ ઉપરથી બ્લ્યુ કલરની મારૂતી સુઝુકી કંપનીની વેગેનર ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨૭,૪૦૫/-નો મુદામાલ *
તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી કંપનીની વેગેનર ફોર વ્હીલર ગાડી જેનો રજી નંબર.GJ-06-BL-9524 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ :-
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૨૦૩
४.३.२७,४०५/-
(૨) મારૂતી સુઝુકી કંપનીની વેગેનર ફોર વ્હીલર નંગ-૦૧
४.३.२,००,०००/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૧
डि.३.५,०००/-
(૪) અંગ ઝડતી
डि.३.५०/-
કુ.કિ.રૂ.૨,૩૨,૪૫૫/-
પકડાયેલ ઇસમ:-
(૧) પારસીંગભાઈ માલસીંગભાઈ રાઠવા રહે-ખડખડ, લાખાવાડ ફળીયા તા.જી.છોટાદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here