છોટાઉદેપુર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે બાગાયત ખાતાની નવી યોજનાઓની સહાય માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

હેકટર સહાય મળવાપાત્ર રહેશે. જે ખેડુત મિત્રો બાગાયત ખાતાની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ. મારફત અથવા ખાનગી ઇન્ટરનેટ સોર્સ મારફત અરજી કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓનલાઇન અરજીની નકલ સાથે ૭, ૧૨, ૮અ ના ઉતારા, આધારકાર્ડ, જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા બેન્ક પાસબુક/કેન્સલ ચેકની નકલ સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, એસ-૧, બીજો માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે ઓનલાઇન કર્યેથી દીન-૭ માં અથવા તા.૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં રૂબરૂ/ટપાલ દ્વારા મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. તા: ૩૦/૦૮/૨૦૨૪ બાદ અરજી સ્વીકારવામાં કે ધ્યાને લેવામાં આવશે નહીં તેમ વધુમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here