છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

જન પ્રતિનિધિઓ દ્વારા રજુ કરવામાં આવતા પ્રશ્નો અન્વયે સત્વરે કાર્યવાહી કરીએ – જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલિયા

અને રોડ સેફટીની બેઠક મળી હતી, જેમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરવા તથા ખાનગી કે સરકારી શાળાના વાહનમાં નિયત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને બેસાડવા ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here