કાલોલ તાલુકાની મોકળ પ્રા શાળામાં ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મોકળ પ્રા શાળામાં આજ રોજ તા.12/6/2023 ને સોમવારે માનનીય ફતેસિંહજી ચૌહાણ ધારાસભ્ય સાહેબ કાલોલ. જી.પંચમહાલ ના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. ગામના સરપંચ સંજયસિંહ ચૌહાણ. દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સેક્રેટરી અશ્વિનસિંહ પરમાર. ડેપ્યુટી સરપંચ કેશવસિંહ ચૌહાણ. માજી સરપંચ જશવંતસિંહ ચૌહાણ. દલપતસિંહ ચૌહાણ. શાળા ના આચાર્ય નરેન્દ્રભાઇ પટેલ. મોકળ શાળા પરિવાર.એસ. એમ. સી પરિવાર. અને દાતા શ્રીઓ દ્વારા શૈક્ષણિક કીટ નું વિતરણ સામંતસિંહ ચૌહાણ. અશ્વિનસિંહ પરમાર. કિરીટસિંહ ચૌહાણ. ઇશ્વરસિંહ ચૌહાણ. ગોપાલસિંહ જશવંતસિંહ ચૌહાણ, વગેરે ના સહકાર થી સંપન્ન થયો. સમગ્ર પોગ્રામ નું સંચાલન શાળાના બાળકો નિર્મલસિંહ ચૌહાણ. આકૃતિબેન ચૌહાણ અને શાળાના શિક્ષક અશ્વિનકુમાર પંડ્યા સાહેબ ધ્વારા કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here