કવાંટ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ કાઇમ બાન્ય છોટાઉદેપુર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ શ્રી આર.એસ ડામોર ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને “ ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે કવાંટ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૬૨૨૦૯૯૫/૨૦૨૨ પ્રોહીબીશન *એક્ટ કલમ ૬૫(એ,ઇ), ૯૮(૨), ૮૧, ૮૩, ૧૧૬(બી) મુજબના ગુનાનાં કામે પકડવાના બાકી આ આરોપીને ધનીવાડી ચોકડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. * પકડાયેલ ઇસમ :- પ્રતાપભાઇ મનકરભાઇ કનેશ રહે.કનવાડીયા ગમોડી ફળીયુ તા.સોંઢવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here