અમદાવાદ, કમર અલી સૈયદ :-
અમદાવાદ જિલ્લાના પૂર્વ તાલુકાના રામોલ ગામ માં ઈદુલ અદહા તહેવાર નિમિત્તે ઇદગાહ માં 2 રકાત નમાજ અલ્લાહ તઆલા ની બારગાહમાં અદા કરી દુવાઓ માંગી
મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ ઈદ નિમિત્તે તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને ઈદ નિમિત્તે ઈદ મુબારકના અભિનંદન પાઠવ્યા હતા.
તેમજ રામોલ ગામના સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ સૈયદ મોહમ્મદ હનિફ, સૈયદ ફરિદમિયા મુખી, સૈયદ હાકિમ આલી, મલેક ઉસ્માન ગની, મલેક મુન્નાભાઈ વગેરે આગેવાનો ઊભા રહ્યા હતાં તથા રામોલ પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેકટર સાહેબ ને સબ ઇન્સ્પેકટર અને સ્ટાફ સાથે રામોલ ગામ ના મુસ્લિમ વિસ્તારમાં ખભે થી ખભે મીલાવી ખડે પગે ઊભા રહી બંદોબસ્ત ગોઠવી સાથ સહકાર આપ્યો હતો. તે બદલ રામોલ સુન્ની મુસ્લિમ જમાત ના મુસ્લિમ બિરાદરોએ સમગ્ર .