26 ડિસેમ્બર રવિવારના રોજ Gpsc વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા અંગે છોટાઉદેપુર કલેક્ટર શ્રીએ સમીક્ષા બેઠક યોજી…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

Gpsc એટલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ ની. આગામી. તારીખ 26 ડિસેમ્બર ને રવિવારના રોજ લેવામાં આવસે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં કામગીરીની સમીક્ષા ને લઈને છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર કચેરી એક સમીક્ષા બેઠક યોજાય હતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 26 ડિસેમ્બરના દિવસથી ગુજરાત વહીવટ સેવા ૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ ૨ જગ્યા ઉપર ભરતી માટેની પરીક્ષા માટે પત્ર પ્રતિ સવારે ૧૦ થી ૧ અને બપોરે 3થી ૬ પરીક્ષા લેવાના છે ત્યારે આ પરીક્ષા માટે છોટાઉદેપુર જિલ્લામાં ૭ કેન્દ્ર અને ૭૫ બ્લોકમાં ૧૭૮૨ પરીક્ષાર્થી ઓ પરીક્ષા આપવાના છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રી શ્રુતિબેન ચારણના અનુલક્ષી એ એક કલેકટર કચેરીએ બેઠક યોજાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here