હાલોલ : મઘાસર રોડ ઉપરથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હાલોલ રૂરલ પોલીસ

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

પોલીસ સુત્રો થકી મળતી વિગતો મુજબ પો.ઇન્સ આર.એ.જાડેજાસાહેબનાઓએ સર્વેલન્સ ટીમના પોલીસ માણસોને પો.સ્ટે વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિ ઉપર વોચ તપાસ ગોઠવી પકડી પાડવા સૂચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે પોલીસ ઈન્સ્પેકટર આર.એ.જાડેજાસાહેબનાઓને વિશ્વાસ બાતમીદારથી બાતમી મળેલ કે , છોટાઉદેપુર તરફથી કાલોલ તરફ એક ગ્રે કલરની ઈકો ગાડી નં જીજે – ૩ – એચ -૫૬૯૦ માં દારૂની હેરાફેરી થનાર છે જે બાતમી આધારે ફ્રીસ્ટાફના કર્મચારીઓ સાથે મઘાસર હાઈવે રોડ ઉપર વોચ ગોઠવેલ અને ઘુવડનાળા પાસે બાતમીવાળી ઈકો ગાડી નં જીજે .૨૩ – એચ -૫૬૯૦ આવતા કોર્ડન કરી પ્રોહીબીશનના મુદામાલ સાથે પકડી પાડીને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here