સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર સફાઈ અભિયાન

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

શાળા કોલેજો, ઐતિહાસિક સ્થળો બાદ નગરના ધાર્મિક સ્થળોએ યોજાયું સ્વછતા અભિયાન

સ્વચ્છતા હી સેવા અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજરોજ હનુમાન મંદિર એરિયા, આઈ હોસ્પિટલ રોડ, અને વોર્ડ નં.૧-૨ના વિસ્તારોમાં સફાઈ અભિયાન અધરવામાં આવ્યું. તેમાંથી નીકળેલ કચરાનો સાઇડ ઉપર નિકાલ કરવામાં‌ કરવામાં આવેલ છે જાહેર રસ્તાઓની ખુલ્લી જગ્યાઓની જેસીબી દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે નગરપાલિકા ની તમામ સાધન સામગ્રી અને નગરપાલિકાના ના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રજાઓ અને દિવાળીના તહેવારો નિમિતે છોટાઉદેપુર નગરને સ્વચ્છ અને સુંદર બનાવવાનું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here