સિહોદ ભારજ નદીના બ્રિજ ખુલ્લો મુકાશે, માત્ર લાઈટ વેઇટ ફોર વ્હિલર એમ્બ્યુલન્સ તેમજ મોટર સાયકલ માટે ખુલ્લો મુકાતા નાના વાહનો ચાલકો માટે રાહતના સમાચાર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભારજ નદીના બ્રિજ વધુ વરસાદ વર્ષા પિલરમાં ખામી સર્જાઇ હતી ક્યારે છોટાઉદેપુર જિલ્લાના તંત્ર દ્વારા વાહન તાત્કાલિક બ્રિજ બંધ કરાવી દેવામાં આવ્યો હતા અને છોટાઉદેપુર થી બોડેલી તરફ જતા વાહનોને પાવીજેતપુર થી રંગની ચોકડી તરફ થઈને બોડેલી ડ્રાઇવઝન આપવામાં આવ્યું હતો એ બોડેલી થી પસાર થતા વાહનોને મોડાસર ચોકડી થઈને રંગલી ચોકડી થી પાવીજેતપુર તરફપસાર થવાનો ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો ત્યારે આ રસ્તે જવા માટે સમય બરબાદ થતો હતો આ ધ્યાનમાં લઈને આજે 76 દિવસ પછી ભારજ નદીના બ્રિજને ખુલ્લો મુકતા લોકો માં ખુશી ની લાગણી જોવા મળી હતી ત્યારે સિહોદ પાસેના ભારજ નદીના બ્રિજ ઉપર માત્ર મોટરસાયકલ ફોર વ્હીલર તેમજ એમ્બ્યુલન્સ લાઈટ વેઈટ વ્હીકલ વાળા ખુશ ખુશાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here