શહેરા તાલુકાના સલામપુરા ગામે ખેતરમાં 6 ફૂટ લાંબો મગર દેખાયો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

શહેરાના  સલામપુરા ગામમાં સોલંકી ફળીયામા આવેલા એક  ખેતરમા ખેડૂતને મગર જોવા મળતા વન વિભાગને જાણ કરવામા આવી હતી. વન વિભાગની ટીમે ખેતર માથી 6 ફૂટ લંબાઈ ધરાવતા  મગરને પકડી પાડીને સલામત રીતે ખાંડીયાની કુણ નદીમાં છોડી દેવામાં આવ્યો હતો”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here