વેજલપુર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી જોડિયાકુવા પ્રા. શાળામાં કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકા ના વેજલપુર ફોરેસ્ટ માં આવેલ જોડિયા કુવા પ્રા શાળામાં તા.૪/૧૦/૨૦૨૩ ના રોજ વેજલપુર વન વિભાગ ધ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી વેજલપુર વનવિભાગ ના આર.એફ.ઓ એમ.એમ પરમાર માં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો.જેમ શાળાના ધો.૩ થી ૫ ના બાળકો એ નિબંધ સ્પર્ધા માં ભાગ લઈને જંગલ અને વન્ય પ્રાણીઓ થી માહિતગાર કર્યા હતા આ પ્રસંગે વન વિભાગ ના અધિકારી અને શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલ,નીતા બેન પટેલ અને ભારતી બેન હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.વન વિભાગ ધ્વારા બાળકોને મીઠાઈ આપીને પ્રોસ્તાહિત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here