રાજ્ય સરકારે હજ કમિટીનું કર્યું પુન:ગઠન…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

કુલ 12 સભ્યોની કરી નિમણૂક, અમદાવાદમાંથી ઈકબાલ શેખની નિંમણૂક

ગાંધીનગરથી નસીબ બલોચની નિંમણૂક.નાહીન હાફીજ કાજી ભાવનગર. વકારભાઈ શેખ વડોદરા. રૂકૈયાબાનુ પંચમહાલ. મુસ્તુફા ભાઈ ઈસ્માઈલ ભરૂચ. ફૈયાજભાઈ સૈયદ ખેડા. અહેમદભાઈ અલારખભાઈ ઝાટ કચ્છ. અક્રમભાઈ શાહ સુરત. નજાહતબેન સેતા મહેસાણા ની નિમણૂક કરાઈ છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ચેરમેન ગાંધીનગર. સેક્રેટરી ગુજરાત રાજ્ય હજ કમિટી ગાંધીનગરની પણ નિમણૂંક કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here