રાજકોટ જીલ્લાના ધોરાજી નેશનલ હાઇવે રોયલ સ્કુલ એમ્યુલન્સનું ટાયર ફાટતા 4 લોકો ઘાયલ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ઉપલેટા ની સરકારી હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ ને એક્સીડેન્ટ એમ્બ્યુલન્સ નું ટાયર ફાટતા બની દુર્ઘટના
ડ્રાયવર ની કાબેલિયત ને લઈ ને જાન હાનિ ટળી
એમ્બ્યુલન્સ મા તાજા જન્મેલ બાળક ને લઈ ને જૂનગાઢ હોસ્પિટલે જતી હતી
4 ઘાયલ ને જૂનાગઢ હોસ્પિટલે ખસેડ્યા
એમ્બ્યુલન્સ ના તમામ ટાયર ઘસાઈ ગયેલ હોય દુર્ઘટના બની હોવા નું અનુમાન
એમ્બ્યુલન્સ ના તમામ ટાયર પુરા ઘસાઈ ગયેલ નજરે પડ્યા… તંત્ર ની બેદરકારી હોવા ની શંકા
એમ્બ્યુલન્સ ની જાળવાવાળી યોગ્ય ન થઇ હોવા નું જોવા મળ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here