રાજકોટ જીલ્લાના ધોરાજીમાં તાલુકા કક્ષાના 75 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

આજરોજ રાજકોટ જીલ્લા ના ધોરાજી મા તાલુકા કક્ષાનો 75 માં સ્વતંત્રતા પર્વ પર ભગવતસિંહજી હાઈસ્કૂલ માં ધોરાજી ના ડેપ્યુટી કલેક્ટર દ્વારા ઘ્વજવંદન કરી ને ઉજવવા માં આવ્યો હતો તેમા સર્વે ગામ લોકો એ હાજરી આપી ત્યારે ધોરાજી ના ધારાસભ્ય તેમજ ધોરાજી ના નગરપાલિકાના પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ ધોરાજી ના મામલતદાર તેમજ સર્વે પોલીસ સ્ટાફ તેમજ સરકારી હોસ્પિટલ ના અધીક્ષક તેમજ નામી અનામી ઓએ હાજરી આપી આ કાર્યક્રમ ને આવકાર્ય હતો ત્યારે આ કાર્યક્રમ નો ખર્ચ કેટલો કરવામાં આવેલ છે તે જણાવેલ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here