મોડાસા નગરપાલિકાએ સામાન્ય સભામાં વિપક્ષોને ટી. પી સ્કીમ અંગે કોઈ મુસદ્દો કે નકશો આપેલ ના હોવાનો વિપક્ષોનો આક્ષેપ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

વિપક્ષો ને ટી. પી. અંગે ટાઉન પ્લાનિંગ મીટીંગ કરેલ તેનું પ્રોસેડીગ અને કાર્ય સૂચિ પણ એજન્ડા સાથે આપેલ નથી.

નગર પાલિકા ટાઉન પ્લાનિંગ જ કોર્પોરેટર ના સમજણ બહાર હોય તો ગામ રચના કઈ રીતે થશે. તેવા વાંધા બોર્ડ માં રજૂઆત કરવામાં આવી હતી.

લોક વાયકા મુજબ મોટા વ્યવહાર બિલ્ડર સાથે થયેલ તેવી લોક મુખે ચર્ચા થઈ રહી છે.

ટી .પી બાબતે સંપૂર્ણ પણે સદસ્યો ને સમજણ આપી ત્યાર બાદ ફરી થી બોર્ડ બોલાવવા માં આવે તેવી વિપક્ષ તરીકે માગણી..
સત્તા પક્ષ જો સતા ના જોર થી ઠરાવ કરશે તો aimim પક્ષ 258 હેઠળ ઠરાવ રદ કરવાની જરૂર પડશે..

વિપક્ષ દ્વારા આગામી 15 દિવસ માં સમજણ આપી ફરીથી બોર્ડ ચલાવવાની માગ કરેલ જો આમ કરવાથી સ્ત્તા પક્ષ દ્વારા બહુમતી જોરે ઠરાવ કરશે તો આગામી દિવસે 258 હેઠળ પ્રાદેશિક કચેરી અને નિયામક માં રજૂઆત કરાશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here