મોડાસા : કર્મચારીઓની માંગણીઓ બાબતે વધુ એક વિભાગની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા તાલુકા ની આશાવર્કર અને ફેસીલેટર કર્મીઓ લઘુત્તમ વેતનની માંગ સાથે આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરી

હડતાળ પર ઊતરવા આંગેની જાણ લેખિતમાં *સિડી એચ ઓ* અને તાલુકા આરોગ્ય અધિકારી ને કરવામાં આવી

અધિકારીઓ ને પાઠવેલા પત્રમાં હડતાલ દરમિયાન દર્દીઓ.માતાઓ અને બાળકોને પડનારી હાલાકી માટે સરકાર જવાબદાર રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here