મોડાસા આમ આદમી પાર્ટી સંગઠનની બુથ વાઇઝ મિટિંગ યોજાઈ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ આમ આદમી પાર્ટીના માયનોરેટી અરવલ્લી જીલ્લાના પ્રમુખ ઉસ્માન લાલના જણાવ્યા મુજબ ૧/૧૧/૨૨ને મંગળવારે મોડાસા મુકામે જૈસિસ હોલમાં આમ પાર્ટીના મોડાસા વિધાનસભા દરેક ગામમાંથી બુથ વાઇઝ મીટીંગ કરવા આવી ૨૦૦ કાયૅકતૉ ઓ અને મોડાસા સંગઠન મંત્રીઓ અને દિલ્હી ટીમની હાજરી રહી. વિધાનસભા સંગઠન મંત્રી. રાહુલ સોલંકી, નરેન્દ્રસિંહ .ચૌહાણ, રાજેન્દ્ર સિંહ. પરમાર, નીલેશ જોષી, મહેન્દ્રસિંહ પરમાર.દીલ્હી ટીમના સત્યમજી.સિધ્ધાર્થ જી.કાયૅકતૉ ને બુથો ની કામગીરી સમજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here