મોડાસાના સોહેબ બુખારીએ જમાદાર દિપસિંહની મદદથી મુસાફરની અમાનત પરત કરી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસાના વતની સોહેબ બુખારી તેવો અમદાવાદ કામ અર્થે ગયેલા અને અમદાવાદથી રિટર્ન મોડાસા આવી રહેલા હતા તે દરમિયાન નરોડા પાટિયાથી તેમણે એક વ્યક્તિને લિફ્ટ આપી હતી મોડાસા આવવા માટે તે દરમિયાન તે વ્યક્તિ પોતાની ડોક્યુમેન્ટ વાળી બેગ ગાડીમાં ભૂલી અને જતા રહ્યા હતા ત્યારબાદ સોયબ ભાઈ દસ દિવસ સુધી શોધખોળ કરતા તે વ્યક્તિના મળતા આખરે તેમણે મોડાસા લિયો પોલીસ ચોકીના જમાદાર દિપસિંહ સાથે કોન્ટેક્ટ કરી તેમ મૂડ માલિકને શોધી અને તેમને તેમની અમાનત સોંપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here