મોડાસાના સબલપુર બ્રિજ પાસે યુવક પાણીમાં ગરકાવ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા ના સબલપુર જવાના માર્ગે બ્રિજ પાસે એક યુવક ગંદા પાણીમાં ગરકાવ થયો હોવાની લઈને મોડાસા નગરપાલિકા ની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે

પાણીમાં ગરકાવ થયેલા યુવકની રેસ્ક્યુ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે

ઘટનાની જાણ થતા મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે આવી અને તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ થતા આજુબાજુ વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

આ લખાય છે ત્યાં સુધી હજુ સુધી લાશ મળી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here