મોડાસાના વણીયાદ ગામે ઘાસ ચારો ભરેલ આઈસાર ટ્રકમાં લાગી આગ…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

વીજ તાર અડકી જવાથી આગ લાગી

ટ્રક માં ભરેલ ઘાસચારો જોત જોતામાં સળગી ઉઠયો

સ્થાનિકો દ્વારા પાણી નો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા

ઘાસચારો બળી જતાં ખેડૂતને નુકસાન

ચાલક સમય સૂચકતા દાખવી કૂદી જતાં બચ્યો જીવ

ટ્રકમાં આગ લાગવાના કારણે આફરા તફરી સર્જાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here